Shabd Utsav @1.0 (કવિસંમેલન)
Schedule
Sun Dec 25 2022 at 04:00 pm to 07:00 pm
UTC+05:30Location
રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ | Ahmedabad, GJ
આપણા સહુના વ્હાલું શબ્દ ઉત્સવ જોતજોતામાં એક વર્ષનું થઈ ગયું છે
એના ઉપલક્ષ્યમાં શબ્દ ઉત્સવ ઉજવી રહ્યું છે.
શબ્દ ઉત્સવ @ 1.0
આપ સહુની પ્રેરક ઉપસ્થિતિ અપેક્ષિત છે.
અમારા ઉત્સવરૂપી કવિસંમેલનમાં આવો છો ને!
યુટ્યુબ ચેનલ - @shabdutsav
કવિગણ
જય ગોહિલ
શાશ્વત દીક્ષિત
ઉમેશ પટેલ
નીતિન ભટ્ટ
નિમિષ દેસાઈ
Where is it happening?
રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઈન્ડિયા બિલ્ડીંગ ની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ, Ahmedabad, IndiaINR 0.00